GujMARG App: હવે ઘરે બેઠા જ રોડ રસ્તાની ફરિયાદ કરો તમારા મોબાઈલથી એક જ ક્લિક માં
GujMARG App એટલે કે Gujarat Marg Public Grievances Application ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક Public Grievances App છે. આ એપ દ્વારા નાગરિકો તૂટેલા રોડ, ખાડા, પુલ, રેલિંગ અને અન્ય road complaints in Gujarat માટે ઓનલાઈન અરજી કરી શકે છે. જેનાથી તમે ઘરે બેઠાજ તમારી આસ પાસના રસ્તાની કે કોઈ બિલ્ડીંગની ફરિયાદ કરી શકશો,
Highlight Table: GujMARG – Gujarat Road Complaint App
| વિગતો | માહિતી |
|---|---|
| લેખનું નામ | GujMARG – Public Grievances App |
| હેતુ | નાગરિકો દ્વારા માર્ગ ફરિયાદ (Road Complaint Gujarat) નોંધાવવી |
| અધિકારી વિભાગ | Road and Building Department, Gujarat |
| ઓફિશિયલ વેબસાઇટ | https://gujroadinfra.com |
| લાભ | ઝડપી કાર્યવાહી, સુરક્ષિત Gujarat Roads |
GujMARG એપ્લિકેશન શું છે?
GujMARG App Gujarat એ ગુજરાત સરકારના Road and Building Department દ્વારા વિકસાવાયેલી મોબાઈલ એપ છે. આ ગુજરાત માર્ગ એપ દ્વારા લોકો તૂટેલા રસ્તા, ખાડા અથવા road safety complaints માટે અરજી કરી શકે છે.
આ એપ્લિકેશનના હેતુઓ
• નાગરિકો માટે સરળ road complaint app ઉપલબ્ધ કરાવવું
• રસ્તાની સમસ્યાઓનો ફોટો અને વિગત સીધી સરકાર સુધી પહોંચાડવી
• Road Safety in Gujarat સુધારવા જનભાગીદારી વધારવી
કઈ સમસ્યાઓ માટે ફરિયાદ કરી શકાય?
1. ક્ષતિગ્રસ્ત પુલ (Bridge Damaged)
2. તૂટી ગયેલ પેરાપેટ (Parapet Damaged)
3. ખાડાવાળો માર્ગ (Potholes)
4. તૂટી ગયેલ રેલિંગ (Railing Damaged)
5. પાણી ભરાયેલો રોડ (Waterlogged Road)
6. રંગ વગરનો સ્પીડ બ્રેકર (Unpainted Speed Bump)
7. રસ્તા પર વૃક્ષ પડી ગયેલું (Fallen Tree on Road)
8. ભંગાણવાળો રોડ (Damaged Road)
કેવી રીતે ડાઉનલોડ અને વાપરવી?
1. Google Play Store અથવા Apple App Store પરથી GujMARG – Gujarat Marg Application ડાઉનલોડ કરો.
2. મોબાઇલ નંબર અને ઈમેલથી નોંધણી કરો.
3. ફરિયાદનો પ્રકાર પસંદ કરો (Road Complaint / Bridge Complaint વગેરે).
4. સમસ્યાનો ફોટો અપલોડ કરો અને વિગત લખો.
5. ફરિયાદનો સ્ટેટસ ચેક કરો – In Progress, Completed કે Rejected.
GujMARG App ના ફાયદા
• ઝડપી road complaints solution
• પારદર્શિતા અને જવાબદારી વધે
• Gujarat Road Safety માં સુધારો
• નાગરિકોની સક્રિય ભૂમિકા
• ટ્રાફિક વ્યવસ્થાપન માટે સહાય
Important Links
• GujMARG App (Google Play Store) – અહીં ક્લિક કરો
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)
Q1. GujMARG App શું છે?
આ Gujarat Marg Public Grievances App છે જે માર્ગ સંબંધિત ફરિયાદો માટે છે.
Q2. GujMARG App ક્યાંથી મળશે?
Google Play Store અને Apple App Store પરથી ડાઉનલોડ કરી શકાય છે.
Q3. ફરિયાદનો સ્ટેટસ જોઈ શકાય છે?
હા – In Progress, Completed અથવા Rejected તરીકે જોઈ શકાય છે.
Q4. એપ ગુજરાતી ભાષામાં છે?
હા, GujMARG App ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં ઉપલબ્ધ છે.
Q5. આ એપ મફતમાં છે?
હા, GujMARG – Gujarat Road Complaint App સંપૂર્ણપણે મફત છે.

ટિપ્પણી પોસ્ટ કરો