OJAS High Court Peon Bharti: ગુજરાત હાઇકોર્ટમાં ખાલી જગ્યાઓ પર ભરતી, ૧૪૯૯ જગ્યા માટે
personGujju Ravaliya
calendar_todayPublished: May 11, 2023
Calculated Time
updateUpdated: February 10, 2026
OJAS High Court Peon Bharti: ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગુજરાતની નીચલી અદાલતો હસ્તકની પટાવાળા (વર્ગ 4) (જેમાં પટાવાળા, ચોકીદાર, જેલ વાર્ડર, સ્વીપર, વોટર સર્વર, લીફ્ટમેન, હોમ એટેન્ડન્ટ-ડોમેસ્ટિક એટેન્ડન્ટ સહિતનો સમાવેશ થાય છે)ની 1499 ખાલી જગ્યાઓ ભરવા માટે યોગ્યતા ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવશે. Gujarat High Court Notification જાહેર કરવામાં આવ્યું છે
OJAS High Court Peon Bharti: ગુજરાત હાઇકોર્ટમાં વિવિધ ખાલી જગ્યાઓ પર ભરતી, ૧૪૯૯ જગ્યા માટે
ગુજરાત હાઇકોર્ટ પટાવાળા ભરતી 2023 ગુજરાત હાઇકોર્ટ દ્વારા કુલ 1499 OJAS High Court Peon Bhart 2023 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
OJAS High Court PEON Bharti 2023
જે મિત્રો Gujarat OJAS High Court PEON Bharti 2023 ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. ભરતીની માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.
પોસ્ટનું નામ
પટાવાળા
ચોકીદાર
જેલ વાર્ડર
સ્વીપર
વોટર સર્વર
લીફ્ટમેન
હોમ એટેન્ડન્ટ-ડોમેસ્ટિક એટેન્ડન્ટ
કેવી રીતે અરજી કરવી ?!
આ ભરતી માટે અરજી કરવા સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી ડીટેઇલ જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય લાયકાત ધરાવો છો કે નહિ તે ચેક કરો.
હવે Central Bank ની ઓફીસીયલ વેબસાઈટ https://hc-ojas.gujarat.gov.in પર જઈ અને Apply Now ના બટન પર ક્લિક કરો.
હવે ઓનલાઇન ફોર્મ માં તમારી જરૂરી ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.